નાંદોદ: કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરીએ કાર્યાલય ખાતેથી ભાજપ સરકાર પર આકળા પ્રહાર કર્યા.
Nandod, Narmada | Nov 18, 2025 કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરી ને જણાવ્યા મુજબ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે એ ખાલી પબ્લિકને ભરમાવવાનું કામ છે જે નલ સે જલ યોજના હોય કે પછી અન્ય કોઈપણ યોજના હોય કે ખેડૂતો માટે કે વિદ્યાર્થીઓ માટે કોઈપણ વાત કરી રહી છે એ ફક્ત અને ફક્ત મનરેગા યોજનામાં પણ કેટલાક આદિવાસીઓ કામ કરી રહી છે અને કેટલાક શાળાઓ ના ઓરડાઓ પણ ખરાબ છે અને જર્જરી છે તો કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ.