ઉધના: શહેરના શિક્ષક અલ્પેશ સોલંકીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: પત્નીના પ્રેમ પ્રકરણનો વીડિયો વાયરલ
Udhna, Surat | Aug 2, 2025
સુરતમાં શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના બે પુત્રોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં...