મહેસાણાના યુવક પર જૂની અદાવતે ખૂની હુમલો કરનારા શખ્સને 7વર્ષની સજા, 10000 નો દંડ
Mahesana City, Mahesana | Dec 24, 2025
પાંચ વર્ષ પૂર્વે મહેસાણાના અંબાજી પરા વિસ્તારમાં થયેલી મારામારીમાં યુવકને માથામાં ધાર્યો મારનાર આરોપીને હત્યાના પ્રયાસના ગુનામાં દોશી ઠેરવી મહેસાણા કોર્ટે સાત વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો.