વિસાવદર: વિસાવદર વિધાનસભા વિસ્તારના રસ્તાઓ રિપેર કરવા પૂર્વ ધારાસભ્યની રજૂઆત
પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પત્ર લખી કરી રજૂઆત
Visavadar, Junagadh | Jul 16, 2025
વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ થયા છે બિસ્માર બિસ્માર રસ્તા ના કારણે લોકોને કરવો પડે છે હેરાનગતિનો...