ધ્રોલ: સ્વચ્છતા અભિયાન કે ફોટોગ્રાફી અભિયાન? ભૂચરમોરી મેદાનમાં નેતાઓએ સાવરણા ફેરવ્યા પરંતુ ગંદકી યથાવત
Dhrol, Jamnagar | Sep 17, 2025 ધ્રોલમાં આવેલ ભૂચરમોરી મેદાનમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું. પરંતું સ્વછતાના નામે ફોટો સેશન થયું હોય તેવું ચિત્ર: ધારાસભ્ય મેઘજી ચાવડા અને ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા સહિતના આગેવાનો જોડાયા હતા. જેમાં સ્વછતાના નામે ફક્ત ડિંડક કરાયું હોય તેવું જણાય રહ્યું છે.આ અભિયાન સફાઈ માટે નહીં પરંતુ ફોટો–સેશન હોય તે રીતે નેતાઓએ સાવરણો ફેરવી કેમેરા સામે પોઝ આપ્યાં.