માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ તરસાલી કોસંબા સહિતના ગામોમાં પતંગ રશિયાઓ એ મોડી સાંજ સુધી પતંગો ઉડાડી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી આજે સવારે પવનની ગતિ ઓછી હોવાથી પતંગ રસિયાઓ નિરાશ થયા હતા પરંતુ બપોર પછી પવનની ગતિ વધતા મોડી સાંજ સુધી પતંગ રશિયાઓએ પતંગો આકાશમાં ઉડાડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો
માંગરોળ: વાંકલ,ઝંખવાવ,તરસાડી,કોસંબા, સહિતના ગામોમાં પતંગ રશિયાઓએ મોડી સાંજ સુધી પતંગો ઉડાડી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી - Mangrol News