ધારી તાલુકાના વાઘવડી ગામે મોડી રાત્રે સિંહના મોટા ગ્રુપ નો વિડીયો થયો વાયરલ, તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહની મોટી સંખ્યા હોવાનું આવ્યું સામે વન વિભાગના સતત મોનિટરિંગ ને લઈને સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો, મોડી રાત્રે લટાર જોવા મળી હતી ત્યારે વાહન ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..