વડોદરા : વોર્ડ નંબર 16માં સ્વચ્છતા અભિયાનમા પૂર્વ મહિલા કાઉન્સિલરે સૌ કાર્યકરોનો ઉઘડો લીધો હતો.પૂર્વ મહિલા કાઉન્સિલરે કહ્યું કે અહીં તો માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ ચાલે,કારણ કે અન્ય કોઈ કોર્પોરેટર કે નેતાઓ અમારા વિસ્તારની દરકાર લેતું નથી.કોઈપણ સમસ્યા હોય તો ભથ્થુભાઈ તુરંત દોડી આવે છે.પરંતુ ભાજપ ના સ્નેહલ બેન પટેલ ક્યારેય દેખાતા નથી.માજી કાઉન્સિલર થઈ દોડવું પડે તો આમ જનતાનું શું તેવા સવાલો માજી મહિલા કાઉન્સિલર સાવિત્રીબેને ઉઠાવ્યા હતા.