વાંસદા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે વાંસદામાં તૈયારી બેઠક, જિલ્લા સ્તરે બે સ્થળોએ આયોજિત કાર્યક્રમો બાબતે ચર્ચા
Bansda, Navsari | Aug 6, 2025
આગામી 9મી ઑગસ્ટે ઉજવાનાર “વિશ્વ આદિવાસી દિવસ”ના સુચારૂ આયોજનને અનુલક્ષીને વાંસદા ખાતે તાલુકા સેવા સદનમાં પ્રાયોજના...