દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ગામમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ત્રણ ઘરો બળીને ખાક થતા લોક મદદ માટેની અપીલ
Dohad, Dahod | Dec 2, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ગામના પરમાર ફળીયામા ગેસ સિલિન્ડર ફાટવાથી ત્રણ ઘરો બળીને ખાક થતા લોકો મોટી સંખ્યામાં મદદ માટે આગળ આવે તેવી અપીલ કરાઈ