રાજકોટ પૂર્વ: વધુ એક યુવતી સાથે દુષ્કર્મ:ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 4.25 લાખ પડાવ્યા,આરોપીએ મંડપમાં આવી યુવતીના લગ્ન પણ રોકાવ્યા
રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીને પહેલાં તો પ્રીતિ ઘેટીયા નામની મહિલા દ્વારા મુકેશ સોલંકીના સંપર્કમાં લાવવામાં આવી, ત્યારબાદ બંનેએ મળીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું, ન્યુડ ફોટા-વીડિયો ઉતારીને બ્લેકમેલ કરી કુલ રૂ. 4.25 લાખ પડાવી લીધા અને યુવતીના લગ્ન પણ ધમકીઓ આપીને રોકાવી દીધા.