બેરોજગારો માટે સુવર્ણ તક: ગોધરામાં રોજગારનો મહાકુંભ: આવતીકાલે શરદ શાહ કોલેજ ખાતે ૧૭૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી મેળો. ગોધરામાં આવતીકાલે ગોધરાની શ્રી શરદ શાહ કોલેજ ખાતે 'એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ' (AMP) ના સહયોગથી એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭૦૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે.આવતીકાલે એટલે કે શનિવાર, ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી આ ભરતી મેળો ચાલશે. આ મેળા