નાંદોદ: રાજપીપળા શહેરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્ર્મ SIR મતદાન મથકો આજથી શરૂ કરવામાં આવી.
Nandod, Narmada | Nov 16, 2025 દરેક વિધાનસભામાં તા.15,16,22 અને 23 નવેમ્બર-2025ના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી બીએલઓ તેમના મતદાન મથક પર હાજર રહેશે.મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્ર્મ (SIR) 2026 અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા અને 2002ની મતદારયાદીમાં નામ સર્ચ કરવા અંગેની કરવામાં આવી રહી છે.