વાવ: બિહારમાં ભાજપને જીત થતા વાવ બસ સ્ટેશન આગળ ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી..
બિહારમાં ભાજપની જીત થતા આજે વાવ બસ સ્ટેશન આગળ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરી હતી ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતને વધાવી હતી.ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે જીતના વધામણા કર્યા હતા.ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો..