સુરતમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ,સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિરોધ,વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર ના આપવામાં આવતા હોવાનો આરોપ સાથે વિરોધ,જમવાના અંદર વાળ, ઈયળ, ઉંદર જેવા દ્રષ્યો જોવા મળ્યો,સમગ્ર વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ..