મહુવા: ભવાનીનગર વિસ્તારમાંથી ગઈકાલે ઝડપાયેલ ઇંગ્લિશ દારૂના મામલે કુલ ૧૪ વ્યક્તિ વિરુદ્ધ આજે ગુનો નોંધાયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ભવાનીનગર વિસ્તારમાંથી પોલીસે ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂ તથા બીયરટીનમળીનાની-મોટી બોટલ નંગ-૨૩૪૮૦ જેની કિ.રુ.૬૧,૪૭૮૨૮/- તથા વાહનો કુલ-૧૨ જેની કિ.રુ.૪૮,૫૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ.૪ જેની કિ.રૂ.૧૫,૫૦૦/- મળી કુલ કી.રૂ.૧,૧૦,૧૩,૩૨૮/- નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ટીમ આ બનાવમાં પોલીસે કુલ 14 વ્યક્તિ વિરોધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે