ગોધરા: લીલેસરા નજીક ઉશ્કેરાયેલા યુવકે એસટી બસ પર હુમલો કર્યો, સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Godhra, Panch Mahals | Jul 17, 2025
ગોધરાના લીલેસરા પાસેના ગોધરા-વડોદરા હાઈવે પર એસ.ટી. બસ પર એક યુવકે હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઘટનામાં...