ગાંધીનગરમાં યોજાનાર સભા અંગે ફુલસર ખાતે રહેતા પ્રવક્તા આગેવાનએ પ્રતિક્રિયા આપી - Bhavnagar City News
ગાંધીનગરમાં યોજાનાર સભા અંગે ફુલસર ખાતે રહેતા પ્રવક્તા આગેવાનએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Feb 7, 2026
ગુજરાતના વાલ્મિકી સમાજના તમામ કોન્ટ્રાક્ટમાં સફાઈ, ગટર સહિતના કામ કરતા લોકોનું ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સેક્ટર નંબર 7 ખાતે તારીખ 24 /2/ 2026 ના રોજ સભા યોજાશે. જે અંગે પ્રવક્તા આગેવાનએ પ્રતિક્રિયા આપી હતી.