જૂનાડીસા પંચાયતમાં કાયમી તલાટી નથી : કાયમી તલાટી મૂકવા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત...
Deesa City, Banas Kantha | Nov 29, 2025
ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં કાયમી તલાટી ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં તલાટીની બદલી થતાં પંચાયતનો વહીવટ ચાર્જ પર ચાલી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા તાલુકાનું જૂનાડીસા ગામ એક મોટું અને શિક્ષિત ગામ ગણાય છે. કાયમી તલાટી ન હોવાથી ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે....