ઉના: ઉનાની મુખ્ય બજારમાં ઘી ના વેપારીને ત્યાં દરોડા જિલ્લા SOG ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
ઉનાની મુખ્ય બજારમાં ઘી ના વેપારીને ત્યાં દરોડા જિલ્લા SOG ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પાડ્યા હતા બજારમાં આવેલ શ્રીજી કરિયાણા નામની દુકાનમાં પડ્યા દરોડા પાડ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડી ઘી અને માખણના સેમ્પલ લેવાયા હતા હાલ શ્રાવણ માસની શરૂઆત હોય ત્યારે આવા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા હતા