ગોધરા: ધોળાકુવા ખાતેથી કૃષિ ઇજનેરી કોલેજમાં ત્રીજી એલ્યુમની કન્વેનશનનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરા ધોળાકૂવા ખાતે આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં ત્રીજી એલ્યુમની કન્વેન્શન યોજાયું. મુખ્ય અતિથિ તરીકે કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા હાજર રહ્યા. દેશ-વિદેશની જાણીતી કંપનીોમાં કાર્યરત તથા સ્ટાર્ટઅપ ચલાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વર્તમાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમમાં કૃષિ ટેક્નોલોજી, ઇનોવેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ચર્ચા થઈ. કુલપ