ઝાલોદ: વરોડ ખાતે અકસ્માત સર્જાયો
Jhalod, Dahod | Nov 30, 2025 આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ બપોરે 1 કલાકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ગત તારીખ 06/11/2025ના રોજ વરોડ મુકામે 2 મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ પર સવાર 1 વ્યકિતને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે મોટર સાયકલ ચાલક વિરૃધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.