ડેડીયાપાડા: સાંસદ મનસુખ વસાવા એ ફોરેસ્ટ વિભાગ ને કરી ટકોર વર્ષો થી જંગલ જમીન ખેડનારા લોકો ને રોકશો નહિ
Dediapada, Narmada | Jul 21, 2025
25 વર્ષ થી જે લોકો જંગલ ની જમીન ખેડી રહ્યા છે તેમનો ફોરેસ્ટ વિભાગ રોકે નહિ તેવું સાંસદે કહ્યું નર્મદા જિલ્લાના નાલ ખોપી...