રાજકોટ દક્ષિણ: અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો
શ્રી ચુવાડિયા કોળી ઠાકોર વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ રાજકોટ દ્વારા પ્રેરિત સરસ્વતી સન્માન સમારોહ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો વિધાનસભા ૬૮.ના ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગઢ દ્વારા વિદ્યાર્થીઓને તથા સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ તાલુકા મંત્રી રીટાબેન સહિત આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો.