રાજકોટ પૂર્વ: આરોગ્ય અધિકારીએ વીડિયો બંધ કરવાનું કહી ચેમ્બરમાંથી ધક્કા મારી કાઢ્યા:બાળકને રસી આપવામાં આશાવર્કરની બેદરકારી
Rajkot East, Rajkot | Jul 17, 2025
મહાનગર પાલિકાના વોર્ડ નં.16ના પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં 16 મહિનાના બાળકને રસીકરણમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની...