મુળી તાલુકાના ટીકર ગામે રહેતા હાર્દિકભાઈ મોહનભાઈ પરમાર રોડ પર ઊભા હોય જે દરમિયાન પૂર ઝડપે નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતા સૂર્યદીપસિંહ યુવરાજસિંહ પરમારે યુવાનને અડફેટે લીધો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડી બાદમાં બાઇક ચાલક વિરુધ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.