આમોદ: પોલીસે કોપર-એલ્યુમીનીયમના કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 ઇસમોને રોજટંકારીયા ખાતે થી 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા..
Amod, Bharuch | Jul 17, 2025
આમોદ પોલીસે કોપર-એલ્યુમીનીયમ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સોને 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા..