ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ ગેબન શા બાપુ નો ઉર્ષ સાનો સૌકત થી ઉજવવામાં આવ્યો ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ ગેબનશા પીર બાપુનો ઉર્ષ દર વર્ષ ની પરંપરા ગત રીતે આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ઘોઘા હુસેની ચોકમાં રહેતા રાજુભાઈ વાડી વાળાના ઘરેથી વાજતે ગાજતે ફકીરોની ધમાલ સાથે ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર ફરી ગેબન શા બાપુની દરગાહ શરીફ ઉપર પહોંચ્યું હતું ત્યાર બાદ દરગાહ શરીફ માં સંદલ શરીફ ચાદર શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ