ચોરાસી: ગોડાદરા વિસ્તારમાંથી પોલીસે સોનાની લાલચ આપી પીળી ધાતુના મણકા આપી છેતરપિંડી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Chorasi, Surat | Aug 3, 2025
ગોડાદરા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે લોકોને સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ સોનાના સાચા મનકા બતાવી વિશ્વાસ કેળવી બાદ...