ધોળકા નગરપાલિકા દ્વારા હાલ ધોળકા નગરમાં પ્રતિનાધિત પ્લાસ્ટિકના ઝબલા રાખનાર સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજરોજ તા. 03/01/2026 ના રોજ ધોળકા ખાતે અલકા રોડ ઉપર નગરપાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા રાખનાર દુકાનદારો સામે કાર્યવાહી કરી રૂપિયા 16,500 ની વસુલાત કરવામાં આવી હતી.