વિસનગર: શહેરમાં પાણીપુરીની લારીઓમાંથી સડેલા બટાકા ઝડપાયા, 23 લોકો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો
Visnagar, Mahesana | Aug 1, 2025
નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર...