અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ એરપોર્ટ ઓથિરિટી દ્વારા કરાયેલા એક નિર્ણયને લઈ વિવાદ સર્જાવાનાં એંધાણ છે. એરપોર્ટ પર જે પાર્કિંગ ચાર્જ વસૂલાય છે એનો વાહનચાલક જો કેશમાં પેમેન્ટ કરે તો અલગથી 100 રૂપિયા વસૂલવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ વિવાદ - Ahmadabad City News