હળવદ: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થતા હળવદમાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરાઇ
Halvad, Morbi | Nov 15, 2025 શુક્રવારે બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં ભાજપ આગેવાની હેઠળ એનડીએનો ભવ્ય વિજય થતાં સાંજે હળવદ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શહેરના સરા નાકા ખાતે ફટાકડાઓ ફોડી મીઠાઈઓ વેંચી આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી.