ચોરાસી: ઉધના ખાતે એસઆઈઆર કેમ્પોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સૌરભ પારગી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
Chorasi, Surat | Nov 22, 2025 *મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કેમ્પોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારઘીએ લિંબાયત અને ઉધના ખાતે મતદાન મથકોની મુલાકાત લીધી રવિવારે પણ નજીકના મતદાન કેન્દ્રો ખાતે બીએલઓ હાજર રહી ફોર્મ સ્વીકારશે માહિતી બ્યુરો-સુરત,શનિવાર: સુરત શહેર સહિત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ૨૦૨૬ અંતર્ગત સુરતના વિવિધ વિસ્તારોમાં આજે યોજાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કેમ્પમાં મતદારોની મોટી સંખ્યા.