નસવાડી: ઝેર ગામે અચાનક ૧૦ જેટલા મકાનોમાં આગ લાગી, 10 જેટલા મકાનો ભસ્મીભૂત તમામ મકાનોની ધર વખરી બળીને ખાખ થયા.
Nasvadi, Chhota Udepur | Jul 23, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે અચાનક મકાનોમાં આગ લાગી હતી. 10 જેટલા મકાનો ભસ્મીભૂત તમામ મકાનોની ધર વખરી...