દાંતા: અંબાજીમાં HDFC બેંક માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ પણ રક્તદાન કર્યું
અંબાજી ખાતે એચડીએફસી બેન્ક માં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં બેંક સ્ટાફ તથા ગામ લોકોએ બ્રાન્ડેશન કર્યું હતું આજે જન આક્રોચ રેલીમાં આવેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એકાઉન્ટ માં બ્લડ ડોનેશન કર્યું હતું આ કેમ્પમાં અંદાજિત 35 જેટલી બોટલ બ્લડ આવ્યું હતું