ચોરાસી: રાંદેર ખાતે થીરૂ., ૬૪,૮૯,૦૦૦/-ની કિંમતના ઝડપાયેલ ૯૨૭ ગ્રામના "International gold smuggling" ના ગુનામાં સંડોવાયેલ છેલ્લા.
Chorasi, Surat | Dec 17, 2025 રૂ., ૬૪,૮૯,૦૦૦/-ની કિંમતના ઝડપાયેલ ૯૨૭ ગ્રામના "International gold smuggling" ના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર S.O.G.પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી. અગાઉ આ ગુનામાં 4 જેટલા આરોપી ઓ ને જાગીરપુરા વિસ્તાર માં ઝડપી પાડ્યા હતા.અને 64.89.000 કિંમત નુ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યુ હતુ.