ગારિયાધાર: ગારિયાધાર મામલતદાર કચેરીએ બોહલી–સખીયાના ખેત મજૂરો પહોંચ્યા, ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની માંગ
ગારિયાધાર મામલતદાર કચેરીએ બોહલી–સખીયાના ખેત મજૂરો પહોંચ્યા, ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની માંગ ગારિયાધાર : સૌરાષ્ટ્રમાં એક મહિના પહેલા પડેલા અણધાર્યા અને ક મોસમી વરસાદના કારણે ખેડૂતો સાથે ખેત મજૂરોને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ નુકસાનના મુદ્દે બોહલી–સખીયા વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો આજે ગારિયાધાર મામલતદાર કચેરીએ પહોંચી સહાય માટે રજૂઆત કરી.