વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંદાજે 200 છોડનું વાવેતર કરવામાં આવશે તેમજ તેનું જતન પણ મહિલાઓ દ્વારા કરાશે.
ભરૂચ: વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો - Bharuch News