માળીયા હાટીના: સૌરભ સ્કૂલ સાગર એકેડેમી ગડુ ખાતે મતદાર સુધારણા અભિયાન SIR અને BLA 2 ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
સૌરભ સ્કુલ, સાગર એકેડમી-ગડુ ખાતે 89- માંગરોળ વિધાનસભા ના વિશેષ મતદાર સુધારણા અભિયાન "SIR" ના BLA 2 ના વર્કશોપ માં ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું ટુવે વીડિયો કોન્ફરન્સના મધ્યમ થી માર્ગદર્શન મેળવેલ.આ તકે જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.