ઊંઝા: ઊંઝાના લક્ષ્મીપુરા ઉપલવાગામે શતચંડી મહાયજ્ઞ નો પ્રારંભ, બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરે રજત જયંતિ મહોત્સવ
Unjha, Mahesana | Nov 24, 2025 ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ઉપલવા ગામે મહાયજ્ઞનું પ્રારંભ. ઊંઝાના લક્ષ્મીપુરા ઉપલવાગામે શતચંડી મહાયજ્ઞ નો પ્રારંભ, બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરે રજત જયંતિ મહોત્સવ ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન 23 થી 25 નવેમ્બર 2025 દરમિયાન મંદિરના 25 વર્ષ પૂર્ણ થયા બદલ કાર્યક્રમ યોજાયો