વેજલપુર: અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ રોડ પર અકસ્માત, બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત
અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે....રવિવારે મોડી રાત્રે 3.15 કલાકે ઘટના બની હતી...બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બસને મોટાપાએ નુકશાન થયું છે...અકસ્માતને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા...