સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે આવેલ દિશા ઢોળીયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો 2025 તારીખ 25,26,27 અને 28 ના રોજ યોજાનાર છે જેની પૂર્વ તૈયારી ખુબજ જોશ સાથે થઈ રહી છે તો કાર્યક્રમ ના પ્રથમ દિવસે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આવનાર હોવાનું જાણવા મળે છે 370 વધુ સ્ટોલ અને ખાનાખજાના તેમજ રોજ રાતે સાંસ્કૃતિક કૃતિઓ સાથે કાર્યક્રમ ખુબજ રંગે ચંગે થનાર હોય જેની પૂર્વ તૈયાર થઈ રહી છે.