હિંમતનગર: ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવાયો:ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
આર્ડેકતા કોલેજ ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સભા સાંસદ,ધારાસભ્યો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સમગ્ર બાબતે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા.