જેસર: ૬૬ કે.વી. જેસર સબ-સ્ટેશનમાંથી નિકળતા
૧૧ કે.વી. છાપરીયાળી ખેતીવાડી ફિડર
બંધ રહેશે#<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
જેની સર્વે માનવંતા ગ્રાહકોને નોંધ લેવા વિનંતી. પી.જી.વી.સી.એલ જેસર દ્વારા મેઇન્ટેનન્સ (સમારકામ) કામ પૂર્ણ થયે, પી.જી.વી.સી.એલ જેસર પેટા વિભાગીય કચેરીના માણસો સિવાય અન્ય કોઇ લોકોને જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.