માણાવદર: ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની તાલુકાના સરપંચોની કમોસમી વરસાદ બાબતે બેઠક યોજાઈ
માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે ગત રોજ માણાવદર તાલુકાના સરપંચશ્રીઓ સાથે બેઠક કરી સંવાદ કરીને તેમની રજુઆતો સાંભળી.ધરતીપુત્રોને ઉદારતમ મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.