માળીયા હાટીના: માળીયા હાટીનામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા આવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારા આજથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોનું દર્દ જાણવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ખેડૂત આક્રોશ યાત્રા માળીયા હાટીનામાં આવી પહોંચી હતી આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, હીરાભાઈ જોટવા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા લલીતભાઈ વસોયા પુંજાભાઈ વંશ માલદેભાઈ પિઠીયા હરસુરભાઈ સિસોદિયા આલીંગભાઈ સિસોદિયા નારણભાઈ જોટવા સહિતના આગેવાનો હાજર રહ્ય