ધ્રોલ: ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:
9 મુસાફરોને સામાન્ય ઇજા
Dhrol, Jamnagar | Oct 11, 2025 ધ્રોલ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: ખાનગી બસ જામનગર તરફથી ધ્રોલ આવી રહી હતી દરમિયાન બસ ટ્રકના પાછળ જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 9 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી: ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા: ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.