વેજલપુર: અમદાવાદના આંબાવાડીની સહજાનંદ કોલેજમાં થઈ માથાકૂટ
અમદાવાદમાં SIRની કામગીરી દરમિયાન બબાલ... ફોર્મ ભરતી વખતે ખુરશી પર બેસવા મુદ્દે માથાકૂટ થઇ.. આંબાવાડીની સહજાનંદ કોલેજમાં થઈ માથાકૂટ... જેનો વીડિયો રવિવારે 6 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે...BJPના બુથ પ્રમુખે મતદાર દંપતીને ધમકી આપી ... શ્રી રામ મોદીએ માર મારવાની ધમકી આપી હતી.. જે મામલે ફરિયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...