મૂળી તાલુકાના રાણીપાટ ગામે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાનો પ્રારંભ કરાયો હતો મૂળી તાલુકાના રાણીપાટ ગામમાં જે તદ્દન ગેરકાયદેસર કોલસાઓના કુવાઓ છે તે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ લોડર મશીનની મદદથી ચાલુ કરવામાં આવ્યું હતું.